Realme narzo 70 Turbo 5g કર્યો શાનદાર ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોન 5000mAh બેકઅપ જોરદાર પર્ફોમન્સ
Realme narzo 70 Turbo 5g લૉન્ચઃ- Realme એ તેનો બીજો શક્તિશાળી સ્માર્ટફોન Realme Nazro 70 turbo ભારતમાં લૉન્ચ કર્યો છે. Realmeનો આ સ્માર્ટફોન મિડ-રેન્જ ગેમિંગ સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે જે 5000mAh બેટરી અને મીડિયાટેકના સૌથી ઝડપી પ્રોસેસર ડાયમેન્સિટી 7300 એનર્જી ચિપસેટથી સજ્જ છે. આ ફોનમાં યુઝર્સને ઘણા દમદાર ફીચર્સ મળવાના છે. જો તમે ગેમિંગ … Read more