Update Aadhar Card : મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, આ તારીખ પેલા કરાવી લો ઉપડૅટ, નથી તો ચૂકવો પડશે ચાર્જ
Update Aadhar Card: આધાર નોંધણી અને અપડેટ રેગ્યુલેશન્સ, 2016 મુજબ, આધાર કાર્ડધારકોએ આધાર નોંધણીની તારીખથી દર દસ વર્ષે તેમની ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપડેટ કરવા જરૂરી છે. તેથી, UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) લોકોને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, એટલે કે પ્રૂફ ઑફ આઈડેન્ટિટી (PoI) અને પ્રૂફ ઑફ … Read more